હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવરોની યાદી જાહેર.
હળવદ નગરપાલિકા ની ચુંટણી માં ભાજપે તમામ ઉમેદવારોની યાદી કરી જાહેર જુઓ કોણ કોણ છે લિસ્ટ મા.
વોર્ડ નંબર - 1
1.શ્રી અસ્મિતાબેન અશ્વિનભાઈ કંજારીયા
2.શ્રી કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા
3.શ્રી મહેશ કેશવજીભાઈ કંજારીયા
4.શ્રી ભરત ઝાલાભાઈ બાંભા
વોર્ડ નંબર - 2
1.શ્રી ગીતાબેન ભરતભાઈ પંચોલી
2.શ્રી જાગૃતિબેન વિજયભાઈ કંજારીયા
3.શ્રી ઘનશ્યામભાઈ નથુભાઈ કરોતરા
4.શ્રી મહેશભાઈ બાવલભાઈ કંજારીયા
વોર્ડ નંબર - 3
1.શ્રી માયાબેન રાજીવભાઈ ઝાલા
2.શ્રી ફોરમબેન વિશાલભાઈ રાવલ
3.શ્રી જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ
4.શ્રી રાહલભાઈ રજનીકાંત પંડયા
વોર્ડ નંબર - 4
1.શ્રી કંચનબેન રસીકભાઈ ચાવડા
2.શ્રી ચંદ્રીકાબેન રાજેશભાઈ વાઘોડિયા
3.શ્રી સુરેશભાઈ પોપટભાઈ પટેલ
4.શ્રી અશોકભાઈ મથુરભાઈ તારબૂદિયા
વોર્ડ નંબર - 5
1.શ્રી મીનાબેન મયૂરભાઈ ઠાકર
2.શ્રી હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ
3.શ્રી ચંદુભાઈ ઠાકરશીભાઈ દલવાડી
4.શ્રી સતિષભાઈ દારજીભાઈ પટેલ
વોર્ડ નંબર - 6
1.શ્રી ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર
2.શ્રી ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા
3.શ્રી ભરતભાઈ નાનુભાઈ કારોતરા
4.શ્રી કેયુરભાઈ રતિલાલ લાડાણી
વોર્ડ નંબર - 7
1.શ્રી મધુબેન પ્રવિણભાઈ સીતાપરા
2.શ્રી ગીતાબેન રમેશભાઈ ગોલતર
3.શ્રી અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી
4.શ્રી દેવાભાઈ વેલાભાઈ ભરવાડ

ટિપ્પણીઓ નથી